દૂધને પણ ટક્કર મારે એવા શક્તિશાળી ખોરાક

દૂધ વિવિધ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં સારા ગુણવત્તાયુક્ત પ્રોટીન, ચરબી, ઓછી માત્રામાં સ્ટાર્ચ અને મેગ્નેશિયમ હાજર હોય છે. 

કેલ્શિયમ એ ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે અને તે દૂધ, દહીં, છાશ, ચીઝ જેવા તમામ પ્રકારના ડેરી ઉત્પાદનોમાં જોવા મળે છે. 

જે લોકો દૂધનું સેવન નથી કરી શકતાં તેમના માટે દૂધના ઘણાં વિકલ્પો હાજર છે. 

નિયમિત રીતે દૂધના વિકલ્પરુપે તમે બદામનું દૂધ, સોયા મિલ્ક, કોકોનટ મિલ્કનો ઉપયોગ કરી શકો છો. 

1

તેઓ વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન ડી સહિતના પોષક તત્વોથી સમૃદ્ધ છે. 

More Stories.

લાગી શરત! સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

બીજી વખત ગર્ભાવસ્થામાં જોખમ રોકવા કઈ બાબતનું ધ્યાન રાખવું?

દૂધમાં મિક્સ કરીને કેમ ખાવા જોઈએ મખાના?

આ સિવાય તમે પાલક, બ્રોકોલી અને કેલ્શિયમ ફોર્ટિફાઇડ ખોરાકનો સમાવેશ કરો. 

2

બદામ, ચિયા સીડ્સ અને તલ જેવા કેલ્શિયમથી ભરપુર ખોરાકનો તમે નાસ્તામાં સમાવેશ કરી શકો છો.

3

તેમજ તમે મેકરેલ માછલી પણ ખાય શકો છો. જે ઓમેગા-3 એસિડથી સમૃદ્ધ નથી પણ તેમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. 

4

કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપુર ફોર્ટિફાઇડ ખોરાક પસંદ કરો. જેમકે નારંગીનો રસ અથવા છોડ આધારિત દૂધ.

5

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.