બોડીકોનમાં જાહ્નવીની બોલ્ડનેસ

Circled Dot

Janhvi Kapoor

Instagram

Janhvi Kapoor

જાન્હવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અદભૂત બ્લુ બોડીકોન પહેરેલું જોવા મળી રહી છે.

Instagram

Janhvi Kapoor

તેણી પોતાના બોડીકોન ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

Instagram

Janhvi Kapoor

ફ્લોરલ પ્રિન્ટેડબોડીકોન ડ્રેસમાં તેણી પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. 

Instagram

Janhvi Kapoor

બ્લેક બોડીકોનમાં બોલિવૂડ ડીવા ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે.

Instagram

Janhvi Kapoor

જાહ્નવી સિક્વિન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

Instagram

Janhvi Kapoor

એક્ટ્રેસ નિયોન યલો બોડી-હગિંગ ડ્રેસમાં ખૂબ જ વાઇબ્રન્ટ દેખાઈ રહી છે. 

Instagram

Janhvi Kapoor

તેણે ઓફ-શોલ્ડર બ્લેક ગાઉનમાં એક્ટ્રેસ સખત બોલ્ડ દેખાઈ રહી છે.

Instagram

Janhvi Kapoor

જાહ્નવીની બ્લેક લેટેક્સ ગાઉનમાં કાતિલ અદાઓ 

Instagram

Janhvi Kapoor

સ્વીટહાર્ટ નેકલાઇન વાદળી ડ્રેસમાં તેની અદાઓ લોકોને દીવાના બનાવી રહ્યા છે.

Instagram

Janhvi Kapoor

લાલ ફિગર-હગિંગ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે.