ફેસબુકનો પ્રેમ મોમોઝ સુધી પહોંચ્યો

શું તમે ક્યારેય મગફળીની ચટણી સાથે મોમોઝ ખાધા છે? 

ઝારખંડની રાજધાની રાંચીમાં લોકો તેને ખાવા માટે લાઈનો લગાવે છે. 

આ મોમોઝ વિકાસ અને કાજલ દ્વારા વેચવામાં આવે છે. 

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન

ફક્ત 2 કલાકમાં 500થી વધારે મોમોઝની પ્લેટ વેચાઈ જાય છે.

અહીં વેજ અને નોનવેજ બંને પ્રકારના મોમોઝ મળી રહે છે. 

આ સ્ટફિંગને ફ્રાઈ નથી કરતા ન તો તેઓ તેમાં તેલનો ઉપયોગ કરે છે. 

તેમાં તેઓ કોબીજ, ડુંગળી, ગાજર તેમજ મીઠાંનો ઉપયોગ કરે છે. 

મગફળીને ફ્રાઈ કરીને તેમાં આદુ, લસણને પીસ કરીને ચટણી બનાવવામાં આવે છે. 

તેની સાથે વિકાસ અને કાજલીની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. 

વિકાસ નેપાળનો છે તેમજ કાજલ રાંચીના ડોરંગીની છે. 

ફેસબુક દ્વારા બંનેની મિત્રતા થઈ અને બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા