Tooltip

પરદેશ જતા પહેલા આ કાગળિયા ભૂલ્યા વગર સાથે રાખવા

ઘણાં કિસ્સામાં એવું થતું હોય છે કે ઉતાવળમાં કેટલીક વસ્તુઓ રહી જતી હોય છે.

જ્યારે વિદેશ જવાનું હોય ત્યારે પણ કેટલાક મહત્વના દસ્તાવેજો સાથે જ રાખવા જોઈએ.

આ દસ્તાવેજોમાં મુખ્ય ચાર છે જે પરદેશ જતી વખતે સાચવીને પોતાની પાસે રાખવા જોઈએ.

 આ ડોક્યુમેન્ટના આધારે તમે શા માટે પરદેશ જવાના છો તે નક્કી થતું હોય છે. 

Immigration documents:

તમે જે દેશમાં જવાના છો તે દેશ દ્વારા તમને એન્ટ્રી માટેની મંજૂરી આપી છે તેની વિગતો વિઝામાં હોય છે. 

Visa:

પાસપોર્ટ એક એવું ડોક્યુમેન્ટ્સ છે કે જેના વગર પરદેશ જવું શક્ય જ નથી માટે પાસપોર્ટ સાચવવો જરુરી છે. 

Passport:

તમારું હાલનું નાગરિકત્વ દર્શાવવા માટે રાષ્ટ્રીય ઓળપત્ર પણ સાથે હોય તે જરુરી છે. 

National identity proof:

આમ આ ચાર દસ્તાવેજો ઘણાં મહત્વના છે માટે પરદેશ જતા પહેલા તેને સાચવીને સાથે લઈ જવા જોઈએ. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો