ઓક્ટોબરમાં થશે ગ્રહોનું સૌથી મોટું ગોચર 

ઓક્ટોબર મહિનામાં ઘણા મોટા ગ્રહ ગોચર કરવાના છે.

જેમાં બુધ, શુક્ર, મંગળ અને સૂર્ય ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે.

જ્યોતિષ પંડિત કલ્કી રામ અનુસાર, આ ગોચરનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે 

MORE  NEWS...

દૈત્યોના ગુરુ શુક્ર કરશે સૂર્યની રાશિમાં પ્રવેશ, આ જાતકોનું ખુલશે ભાગ્ય, ધન-ધાન્યમાં થશે વધારો

1 ઓક્ટોબરે બુધ ગ્રહ સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

શુક્ર ગ્રહ પણ 2 ઓક્ટોબરના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે.

3 ઓકોટબરના રોજ મંગળ ગ્રહ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે.

મંગળનું રાશિ પરિવર્તન કરવું ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સૂર્ય ગ્રહ 18 ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં ગોચર કરશે.

30 ઓકોટબરના રોજ રાહુ પણ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે.