ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે.
ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાન સામે 417 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાન સામે 417 રન બનાવ્યા હતા.
ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર રેકોર્ડ કેનેડાના નામે છે.
શ્રીલંકા સામે કેનેડાની ટીમ 2003માં માત્ર 36 રન તંબૂ ભેગી થઈ ગઈ હતી.
બેટ્સમેનના સૌથી મોટા સ્કોરની વાત કરીએ તો તેના ન્યૂઝીલેન્ડનું વર્ચસ્વ છે.
ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 2015માં 237 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો
બીજા નંબરે 2015માં જ વેસ્ટ ઈન્ડિઝનના ક્રિસ ગેલ છે જેણે 215 રન બનાવ્યા હતા.
ત્રીજા સ્થાન પર 188 રન સાથે સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓપનર ગેરી કસ્ટર્ન છે.