White Frame Corner

વંદાના ત્રાસથી પરેશાન છો?  આ ઘરેલું જુગાડથી કરો દૂર

White Frame Corner

ઘણીવાર રસોડામાં જ્યાં-ત્યાં ખોરાક પડી રહ્યો હોય તેના કારણે વંદા અને માખીઓ એકઠા થાય છે.

White Frame Corner

ગેસના ચૂલાની નીચે અને કચરાપેટીની નીચે વંદાનો ઢગલો થઈ જાય છે. 

White Frame Corner

તે ગમે તેટલા સ્વચ્છ કેમ ન હોય છતાં ત્યાં વંદા અટકી જાય છે. 

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા

White Frame Corner

વંદાને દૂર કરવા માટે બજારમાં ઘણા પ્રકારના સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. 

White Frame Corner

ખાસ કરીને રાત્રે વંદા વધારે બહાર આવે છે. 

White Frame Corner

તેને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. 

White Frame Corner

ખાંડ અને ખાવાના સોડાને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ઘરના ખૂણામાં લગાવી દો. 

White Frame Corner

લીમડાના પાંદડામાંથી લીમડાનું તેલ પણ વંદાથી છુટકારો મેળવવામાં સારુ કામ કરે છે. 

White Frame Corner

આ સિવાય બજારમાં મળતા સ્પ્રેની મદદથી પણ તમે વંદાથી છુટકારો મેળવી શકો છો. 

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન