શું તમારી નેલ પોલિશનો રંગ જલ્દી ઉતરી જાય છે? 

નેલ પોલિશ છોકરીઓ માટે સૌથી લોકપ્રિય એસેસરીઝ છે.

દરેક ઉંમરની સ્ત્રી નખને સુંદર બનાવવા માટે રંગબેરંગી નેલ પોલિશનો ઉપયોગ કરે છે. 

પરંતુ, બે-ત્રણ દિવસ બાદ આ રંગ ઉતરી જાય છે અથવા ખૂબ જ ઝાંખો પડી જાય છે. 

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા

નેલ પોલિશનો રંગ ઉતરવાની સમસ્યાને દૂર કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. 

સૌ પ્રથમ, ભીના નખ પર નેલપોલિશ ન લગાવો. ભીના નખ પર રંગ બેસતો નથી.

જો બેસી પણ જાય, તો એક કે બે દિવસ બાદ ઉતરી જાય છે.

તેથી નેલ પોલીશ રંગતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લેવા જોઈએ.

નેલ પોલિશ રંગ્યા બાદ હાથ ન ધોવા તેના બદલે એક કપ બરફના પાણીમાં  ડુબાડી દો.

તેનાથી નેલ પોલીશ આપમેળે સુકાઈ જશે. અને નખ પર સારી રીતે બેસી જશે.

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન