Medium Brush Stroke

IND Vs AUS: રાજકોટની મેચમાં કેવું રહેશે હવામાન?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ પહેલા ત્રણ વનડેની સિરીઝ રમાઈ રહી છે. 

મોહાલી અને ઈન્દોરની મેચમાં ભારતનો વિજય થયા બાદ હવે ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. 

રાજકોટના ખંઢેરી મેદાનમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. 

જોકે, 27 સપ્ટેમ્બરે ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં વરસાદ વિઘ્ન ઉભું કરી શકે છે. 

MORE  NEWS...

કેમ શુભમન ગિલ રાજકોટમાં રમવા નહીં આવે?

એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ટીમે ડંકો વગાડ્યો

મેચ પહેલા રોહિત કોહલી સાથે શું વાત કરે છે?

ઈન્દોરમાં રમાયેલી મેચ દરમિયાન પણ વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. 

રાજકોટમાં નવી આગાહી પ્રમાણે હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી નથી. 

જોકે, મેચની આગળ-પાછના બન્ને દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. 

ભારતે ત્રણ વનડેની સિરીઝમાંથી બે મેચ જીતીને વર્લ્ડકપ પહેલા સિરીઝ પર કબજો કર્યો છે. 

MORE  NEWS...

ક્રિકેટરને માથામાં બોલ વાગે તો આવા સવાલ પૂછાય છે. 

વર્લ્ડકપમાં ચોગ્ગા-છગ્ગા મારવાનું આ માટે સરળ નહીં હોય.

મેચ જીત્યા પછી કરોડોના ઈનામ વિશે ખબર છે?