Tilted Green Blob

Pitru Paksh 2023: હજુ સુધી પિતૃ તર્પણ નથી કર્યુ?, તો કરો આ ઉપાય

Tilted Green Blob

ગણેશ વિસર્જન બાદ આવતા દિવસોને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. તે આસો માસની પ્રથમ તિથિથી અમાસ સુધીનો સમયગાળો છે.

Tilted Green Blob

આ દરમિયાન પિતૃઓને પ્રસન્ન અને શાંત કરવા માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા કાર્ય કરવામાં આવે છે.

Tilted Green Blob

જો તમે પણ તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માગો છો તો તુલસી સાથે જોડાયેલો આ ઉપાય જરૂર કરો.

MORE  NEWS...

રાહુ-કેતુ આ દિવસે બદલશે ચાલ, 4 રાશિના જાતકોને થશે લાભ જ લાભ

આજે પરિવર્તિની એકાદશી પર આ સરળ વિધિથી કરો પૂજા

Money Mantra 25 Sept: જાણો શું કહે છે તમારું રાશિફળ

Tilted Green Blob

પંચાંગ અનુસાર, આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થઇને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. માન્યતા છે કે આ દરમિયાન પિતૃઓની સેવા કરવી સારી છે.

Tilted Green Blob

પિતૃપક્ષમાં તુલસીના છોડ પાસે તાંબાના વાસણમાં ગંગાજળ ભરીન મૂકો. તે બાદ હાથમાં ગંગાજળ લઇને પિતૃઓનું નામ લેતા ગંગાજળ ધીમે-ધીમે વાસણમાં પાછુ નાંખો.

Tilted Green Blob

શાસ્ત્રો અનુસાર, પિતૃ દેવતા વિષ્ણુજી હોય છે, તેવામાં ભગવાનના મંત્રોનો જાપ કરતાં પિતૃ દેવતાઓનું ધ્યાન કરો. વિષ્ણુ સહસ્ત્રનામના સ્ત્રોતનો પાઠ પણ કરો.

Tilted Green Blob

આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે જ વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે.

Tilted Green Blob

પિતૃ પક્ષ દરમિયાન આ ઉપાયને રવિવાર કે એકાદશીના દિવસે કરવો જોઇએ. તેનાથી પિતૃ શાંત થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.

Tilted Green Blob

તુલસી સાથે જોડાયેલો આ ઉપાય કરલાથી વ્યક્તિને પિતૃ દોષથી મુક્તિ મળે છે અને પિતૃ તમારાથી પ્રસન્ન થાય છે.

Tilted Green Blob

પિતૃદેવ પ્રસન્ન થાય ત્યારે વ્યક્તિના જીવનમાં ખુશહાલી અને કરિયરમાં સંપન્નતા મલે છે. જો પિતૃ નારાજ થાય તો બનતા કામ અટવાઇ જાય છે.

MORE  NEWS...

બુધના રાશિ પરિવર્તનથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ

Pitru Paksha 2023: પિતૃપક્ષમાં વાવો આ 5માંથી કોઇ એક છોડ