Instagram @shweta.tiwari

બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે શ્વેતા તિવારી, જુઓ Hot ફોટોઝ

શ્વેતા તિવારી ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ છે.

Instagram @shweta.tiwari

હવે શ્વેતા પછી તેની દીકરી પલક પણ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મહેનત કરી રહી છે.

Instagram @palaktiwarii

પલક તિવારીએ સલમાન ખાન સાથે ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં પણ કામ કર્યુ છે.

Instagram @palaktiwarii

MORE  NEWS...

Super Hot! જ્હાન્વી કપૂરે વટાવી બોલ્ડનેસની તમામ હદો

વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ, રૂ. 6 લાખમાં બની

2 બહેનો છે સુપરસ્ટાર, પહેલી હિટ આપીને પણ ના ચાલ્યું નાની બહેનનું કરિયર

આ પહેલા પલક હાર્ડી સંધુના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચુકી છે.

Instagram @palaktiwarii

પલકે રોઝી નામની એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

Instagram @palaktiwarii

પલક તિવારીની મા શ્વેતા તિવારી હજુ પણ તેના કરતાં ખૂબસૂરત દેખાય છે.

Instagram @shweta.tiwari

શ્વેતાની પોસ્ટ પર તેના ફેન્સ આવી ઘણી કોમેન્ટ્સ કરી ચૂક્યા છે.

Instagram @shweta.tiwari

શ્વેતા અને પલકની મા-દીકરીની જોડી ખૂબ જ ફેમસ છે. 

Instagram @shweta.tiwari

MORE  NEWS...

જ્યારે ડિરેક્ટરે ગુપ્ત રીતે શૂટ કર્યો સીન, ફિલ્મ હિટ, પરંતુ અભિનેત્રી ભડકી

OMG! આટલો ભણેલો છો પરિણીતી ચોપરાના મનનો માણિગર રાઘવ