રોહિત શર્માના
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 શિક
ાર
White Scribbled Underline
Medium Brush Stroke
રોહિતે ગેલના રૂપમાં વનડેમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી.
Medium Brush Stroke
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી રામનરેશ સરવન ODIમાં રોહિતનો બીજો શિકાર બન્યો હતો.
Medium Brush Stroke
રોહિતે બાંગ્લાદેશના નઈમ ઈસ્લામને તેની ત્રીજી ઈન્ટરનેશનલ વિકેટ બનાવી હતી.
Medium Brush Stroke
રોહિતે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ડી વિલિયર્સને પણ પોતાનો શિકાર બનાવ્યો છે.
Medium Brush Stroke
પાર્ટ ટાઈમ સ્પિનર રોહિતે પ્રોટીયસ ટીમના પૂર્વ બેટ્સમેન જેપી ડુમિનીને પણ આઉટ કર્યો છે.
Medium Brush Stroke
રોહિતે 2011માં ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ બેટ્સમેન માઈકલ ક્લાર્કને આઉટ કર્યો હતો.
Medium Brush Stroke
ઓસ્ટ્રેલિયન જ વિકેટકીપર મેથ્યુ વેડ વનડેમાં રોહિતનો છેલ્લો શિકાર છે.
Medium Brush Stroke
T20માં રોહિતે તિલકરત્ને દિલશાનના રૂપમાં એકમાત્ર વિકેટ લીધી છે.
Medium Brush Stroke
રોહિતે ટેસ્ટમાં પોતાની પ્રથમ વિકેટ ગેરી બેલેન્સના રૂપમાં લીધી હતી.