કાળી શેરડી:  ઓછો ખર્ચો, બમણો નફો

એક આઈડિયાએ ખેડૂતને કરોડપતિ બનાવી દીધો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કાળી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે.

જેજાદ ગામના ખેડૂત હરેશભાઈ દેગડાએ કાળી શેરડીની ખેતીથી કમાલ કરી બતાવી છે.

ઓર્ગેનિક શેરડીની ખેતી દ્વારા 11 મહિનામાં પાક લેવામાં આવ્યો છે.

MORE  NEWS...

પૃથ્વી પર કરાવશે સ્વર્ગની અનુભૂતિ, આ છે સફેદ રણને ચીરીને જતો 'રોડ ટુ હેવન'

ગુજરાતની એવી જગ્યા જ્યાં પહોચવું બહું અઘરું, અને પહોંચી ગયા તો થઈ ગયો બેડો પાર

ભાવનગરનાં આ પાર્કની દીવાલો પથ્થર નહીં આ વસ્તુઓની બની

સામાન્ય રીતે તમે લીલા અને સફેદ રંગની શેરડી જ જોઈ હશે.

કાળી શેરડીની ખેતીમાં મોટા પ્રમાણમાં નફો જોવા મળે છે.

આ શેરડીએ ખેડૂતને લખપતિ બનાવી દીધો છે.

આમાં દવાઓ અને જંતુનાશકોનો કોઈ ખર્ચ રહેતો નથી.

ખેડૂતને 20 કિલો શેરડીનો ભાવ 250 થી 350 રૂપિયા છે.

આ શેરડીનો ઉપયોગ ખાવા માટે થાય છે.

તેનો ઉપયોગ ખાંડ કે ગોળ બનાવવા માટે થતો નથી.

MORE  NEWS...

આ ખેડૂતે કરી બતાવ્યું: તાઈવાનના ગુલાબી જામફળની ખેતી કરીને માલામાલ થઈ ગયાં

ઐતિહાસિક છાબ તળાવનું બ્યુટિફિકેશન પૂર્ણ, આટલી સુવિધાઓનો થયો ઉમેરો

કબજીયાત, કોલેસ્ટ્રોલ અને પથરી જેવી અનેક બીમારીનો છે ઈલાજ