ઘરે બેઠા મળી જશે બેંક ચેકબુક, જાણો કઈ રીતે?

SBI બેંક ગ્રાહકોને તેમના ઘર સુધી અમુક સેવાઓ પ્રદાન કરે છે. 

આ સેવાઓમાંથી એક છે, ઘરે ચેકબુક મંગાવવી. 

તમે એક સરળ રીતથી ક્યાંય પણ ગયા વગર ઘરે ચેકબુક મંગાવી શકો છો.

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો

આ માટે તમારે એસબીઆઈના સંપર્ક કેન્દ્ર પર એક કોલ કરવાનો રહેશે. 

ત્યારબાદ એટીએમ કાર્ડ અને ચેકબુક સેવાઓ માટે 2 દબાવો. 

આગળ વધતા ચેકબુક રિક્વેસ્ટ કરવા માટે 3 દબાવવા માટે કહેવાાં આવશે. 

ત્યારબાદ તમારા એસબીઆઈ એકાઉન્ટ નંબરના અંતના 4 અંક દાખલ કરો. 

તમારી ચેકબુક તમારા નોંધનીય સરનામાં પર પહોંચાડી દેવામાં આવશે.  

MORE  NEWS...

લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા

જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.