આ છોડના પાન આપશે સુગરથી છુટકારો

ડૉ.ઋષિ પાલે હર્બલ પાર્ક તૈયાર કર્યો છે.

ગંભીર રોગોની સારવાર માટે અહીં ઔષધીય છોડ વાવવામાં આવ્યા છે.

આ ઔષધીય વનસ્પતિઓમાં મીઠી તુલસી અને હર્બલ જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે.

આ રામબાણ દવા ડાયાબિટીસથી રાહત આપશે.

MORE  NEWS...

ખૂબ જ ચમત્કારિક છે  આ શાકભાજી, બજારમાં 4 મહિના જ જોવા મળશે

નવરાત્રીમાં ગરબા રમતા પહેલા આટલું ચોક્કસ કરવું બાકી મોતનો થશે ભેટો

કાતર બનવાની કહાની: 22 માણસો કામે લાગે ત્યારે તૈયાર થાય છે એક કાતર

સ્ટીવિયા (મીઠી તુલસી) ના પાનમાં ખાંડ કરતાં 30 ગણી વધુ મીઠાશ હોય

તે સ્થૂળતા, એલર્જી, કેન્સરના લક્ષણોને રોકવા અને હૃદય અને બ્લડ પ્રેશરને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.

તેમાં ફ્લેવોનોઈડ્સ, ટ્રાઈટરપેન્સ, ટેનીન વગેરે જેવા એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે.

આ છોડમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, વિટામિન A અને વિટામિન C પણ હોય છે.

1 ચપટી સ્ટીવિયા પાવડર લગભગ 1 ચમચી ખાંડ બરાબર છે.

MORE  NEWS...

આ વસ્તુ ખાતા હોય, તો આજે જ ઓછી કરી દેજો; નહીંતર ભવિષ્યમાં...

ફાયદાની વાત: 1 લાખનો ખર્ચો કર્યો અને 4 લાખની આવક

આ ખેડૂતે કરી બતાવ્યું: તાઈવાનના ગુલાબી જામફળની ખેતી કરીને માલામાલ 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.