ભારતના સૌથી વધારે કમાણી કરતા પ્રવાસન સ્થળ, કોણ પહેલા નંબરે?

10. હમ્પી સ્મારક- કર્ણાટકના હમ્પીમાં સ્થિત પ્રાચીન સ્મારક કમાણીના મામલે 10માં નંબરે છે, 2017થી 2023ની વચ્ચે અહીંથી 8.11 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

9. ઈલોરાની ગુફાઓ- મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ કમાણીના મામલે 9માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 10.82 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

8. ફતેહપુર સિકરી- ફતેહપુર સિકરી કમાણીના મામલે 8માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 12.29 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

MORE  NEWS...

લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા

જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો

7. કોર્ણાકનું સૂર્ય મંદિર- કોર્ણાકનું સૂર્ય મંદિર કમાણીના મામલે 7માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 15.33 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

6. હૂમાયૂંનો મકબરો- હૂમાયૂંનો મકબરો કમાણીના મામલે 6માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 18.43 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

5. મહાબલીપુરમ સ્મારક- મહાબલીપુરમ સ્મારક કમાણીના મામલે 5માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 21.14 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

4. લાલ કિલ્લો- - દિલ્હીનો લાલ કિલ્લો કમાણીના મામલે 4માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 29.14 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

3. કુતુબ મીનાર- કુતુબ મીનાર કમાણીના મામલે 3માં નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 30.96 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

2. આગરાનો કિલ્લો- આગરાનો કિલ્લો કમાણીના મામલે બીજા નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 41.56 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

1. તાજ મહેલ- તાજ મહેલ કમાણીના મામલે પહેલા નંબરે છે. 2017થી 2023ની વચ્ચે અહીંથી 152.83 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી

MORE  NEWS...

લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા

જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.