જૂનાગઢની ભવ્યતાનો પુરાવો છે આ કિલ્લો

જૂનાગઢની ભવ્યતાને પ્રતિબિંબ કરતા ઉપરકોટના કિલ્લાને નવું સ્વરુપ આપવામાં આવ્યુ છે. 

આ કિલ્લાથી જૂનાગઢને પ્રવાસનની દ્રષ્ટિએ નવું નજરાણું મળશે.

ગુજરાતના ગૌરવ સમાન આ કિલ્લાને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકાશે.

MORE  NEWS...

ડાયાબિટીસના દર્દીઓને રાહત આપશે આ સફેદ વસ્તુ

કપાસનાં પાકમાં સુકારો ઝડપથી વધ્યો, ઉત્પાદન ઉપર થશે માઠી અસર

700 વર્ષથી અહીં જ્વાળામુખીના મુખ પર વિરાજમાન છે ભગવાન ગણેશ

આ કિલ્લાની પુરાતન ગરિમા જળવાઈ રહે તેની કાળજી પણ લેવામાં આવી છે.

ઉપરકોટનો આ કિલ્લો હવે રાજસ્થાનની સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે.

આ ઉપરકોટના કિલ્લા સાથે ઘણી ઐતિહાસિક હકીકતો અને માન્યતાઓ જોડાયેલી છે. 

કાળક્રમે લડાઈ અને યુદ્ધ પદ્ધતિમાં ફેરફાર થયા હશે,તેવી રીતે ઉપરકોટના કિલ્લામાં જે તે સમયે ફેરફાર કરવામાં આવ્યા હશે.

આ કિલ્લા ઉપર 16-16 મોટા હુમલાઓ થયા હતા. સિધ્ધરાજ જયસિંહે 12 વર્ષ સુધી ઘેરો કર્યો હતો.

વર્ષ 1893-94માં દિવાન હરિદાસ વિહારીદાસે આ કિલ્લાનું નવીનીકરણ કરાવ્યુ હતું.

એક સમયે આ કિલ્લાને ઉગ્રસેનગઢ તરીકે ઓળખાતો હતો. 

વિશાળ જગ્યામાં ફેલાયેલા કિલ્લામાં 2.5 કિલોમીટરનો સાયકલ પાથ અને વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. 

MORE  NEWS...

ચહેરાની કરચલીઓ દૂર કરશે આ લીલુડા પાન

ગરબાના પાસ પછી, પહેલા કરાવી લેજો આ તપાસ; નહીંતર પળમાં બંધ થઈ જશે શ્વાસ

શિક્ષિકા વિદ્યાર્થીને હોંશિયાર ન બનાવી શકી તો બનાવી દીધો બે બાળકનો બાપ!