કઈ રાશિના લોકોએ કયા રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ?

કુલ 21 મુખ રૂદ્રાક્ષ હોય છે.

જેમાંથી 14 મુખી રૂદ્રાક્ષ ઉપલબ્ધ છે

રુદ્રાક્ષ રાશિ પ્રમાણે ધારણ કરવો જોઈએ

સિંહ-એકમુખી રુદ્રાક્ષ

MORE  NEWS...

ફ્લેમિંગો થીમ..ધીરજ અને એકાગ્રતાનો મેસેજ આપતા ઇકો ફ્રેન્ડલી ગણપતિ

કુંભ રાશિમાં શનિદેવની સીધી ચાલ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો

6 કરોડના ઘર માત્ર 100 રુપિયામાં? જાણો કેવી રીતે ખરીદી શકો છો આ મકાન

કર્ક રાશિ - દ્વિમુખી રુદ્રાક્ષ

મેષ, વૃશ્ચિક - ત્રિમુખી રુદ્રાક્ષ

મિથુન, કન્યા - 4 મુખીરૂદ્રાક્ષ

ધન, મીન - પંચમુખી રૂદ્રાક્ષ

તુલા, વૃષભ- 6 મુખી રૂદ્રાક્ષ

મકર, કુંભ - 7મુખી રુદ્રાક્ષ

જો તમે 8મુખી રુદ્રાક્ષ ધારણ કરો તો કોઈ અવરોધ નથી

9મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવનો સંબંધ છે.

જો તમે 10મુખી રુદ્રાક્ષ ધારણ કરો છો તો રાક્ષસ અને ભૂત દૂર થઈ જાય છે.

MORE  NEWS...

પિતૃપક્ષ દરમિયાન દાઢી કે વાળ કપાવવા જોઈએ કે નહીં? જાણો શું કહે છે નિયમ

700 વર્ષથી અહીં જ્વાળામુખીના મુખ પર વિરાજમાન છે ભગવાન ગણેશ, કરે છે લોકોની રક્ષા!

ડ્રાયફ્રુટ્સના દુંદાળા દેવ, વિસર્જન બાદ અનેક જળચરોને આપશે પ્રસાદ