Thick Brush Stroke

આ છે દુનિયાનો સૌથી મોટો મૉલ!

Thick Brush Stroke

તેહરાન સ્થિત ઈરાન મૉલ વિશ્વનો સૌથી મોટો મોલ છે.

Thick Brush Stroke

તે 31 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તે 7 માળનો છે.

Thick Brush Stroke

મૉલનું સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1.35 મિલિયન ચોરસ મીટર છે.

Thick Brush Stroke

આ વધીને 1.60 મિલિયન ચોરસ મીટર થવા જઈ રહ્યું છે.

MORE  NEWS...

અમરેલીમાં મોસંબીની ખેતીમાં સફળતા, શું હવે ખેડૂતો મોસંબીની ખેતી કરશે?

હવે તમે પણ કાજુ, બદામ ખાઇ શકશો, અહી સસ્તા ભાવે મળે સૂકો મેવો

આ છે ભેંસોની રાણી: કિંમત એટલી કે બે ફોર્ચ્યૂનર ગાડી આવી જાય

Thick Brush Stroke

તેને બનાવવામાં 1200 કોન્ટ્રાક્ટરો અને 25 હજાર મજૂરોએ સહયોગ આપ્યો છે.

Thick Brush Stroke

ઈરાનના આ મોલમાં 700 દુકાનો છે.

Thick Brush Stroke

અહીં એક પુસ્તકાલય પણ છે જેમાં 45 હજારથી વધુ પુસ્તકો છે.

Thick Brush Stroke

મૉલમાં એક મિરર હોલ છે જેમાં 3 કરોડથી વધુ કાચના ટુકડા છે.

Thick Brush Stroke

તે 2014 થી બનાવવામાં આવી રહ્યું છે. બાંધકામનો પ્રથમ તબક્કો 2018માં પૂર્ણ થયો હતો.

MORE  NEWS...

લાગી શરત! આવા ટેસ્ટી કેસર પેંડા તમે નહીં ખાદ્યા હોય

ડીઝલ વગર ચાલે છે આ વ્યક્તિનું ટ્રેક્ટર; જમવાનું બનાવવા પણ નથી ગેસની ઝંઝટ

શું કહેશો! પતિએ 'ના' પાડી અને પત્નીએ ઝંપલાવી દીધું, ચપટી વગાડતા ધનના ઢગલા