વાછરડાનું કરાવ્યો ગૃહ પ્રવેશ

હિન્દુ ધર્મમાં ગાયને માતાના સ્વરુપે પૂજા કરવામાં આવે છે. 

ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે.

સુરતના એક પરિવારે સૌપ્રથમ ગાયના વાછરડાની ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

બાદમાં પરિવારના સભ્યો ઘરમાં પ્રવેશ્યા હતા.

MORE  NEWS...

લાગી શરત! આવા ટેસ્ટી કેસર પેંડા તમે નહીં ખાદ્યા હોય

ડીઝલ વગર ચાલે છે આ વ્યક્તિનું ટ્રેક્ટર; જમવાનું બનાવવા પણ નથી ગેસની ઝંઝટ

શું કહેશો! પતિએ 'ના' પાડી અને પત્નીએ ઝંપલાવી દીધું, ચપટી વગાડતા ધનના ઢગલા

પરિવારજનોએ વાછરડાનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું.

વાછરડાને તિલક લગાવ્યા બાદ તેનો ગૃહ પ્રવેશ કરાવ્યો.

સુરતના બરાછા એક્સટેન્શનના રૂદાણી પરિવારે આ કામ કર્યું છે.

પરિવારના વડા રમેશભાઈ રૂદાની વર્ષોથી ગાયોની સેવા કરે છે.

તેમણે ગુજરાતમાં 25થી વધુ ગૌશાળા બનાવી છે.

પરિવારે પહેલા ઘરમાં ગાયના વાછરડાની પૂજા કરી અને પછી દેવતાની સ્થાપના કરી.

MORE  NEWS...

અમરેલીમાં મોસંબીની ખેતીમાં સફળતા, શું હવે ખેડૂતો મોસંબીની ખેતી કરશે?

હવે તમે પણ કાજુ, બદામ ખાઇ શકશો, અહી સસ્તા ભાવે મળે સૂકો મેવો

આ છે ભેંસોની રાણી: કિંમત એટલી કે બે ફોર્ચ્યૂનર ગાડી આવી જાય