આ લોકો ભૂલથી પણ ન ખાતા ઈંડા

ઈંડાએ પ્રોટીનનો શ્રેષ્ઠ ખોરાક છે. 

ઘણા ડૉક્ટરો પણ ઈંડા ખાવાની સલાહ આપે છે. 

સ્વાસ્થ્ય લાભ માટે તેને નાસ્તા, લંચ અને ડિનરમાં સામેલ કરી શકાય છે. 

પરંતુ, આ લોકોએ ભૂલથી પણ ઈંડાનું સેવન ન કરવું જોઈએ. 

MORE  NEWS...

આંખના પલકારામાં બકરીને ગળી ગઈ 'ગરોળી', વીડિયો જોઈને રુંવાડા ઉભા થઈ જશે!

બાળકનું 'બ્રાન્ડેડ બહાનું', પોતાની 100% બુદ્ધિ વાપરી છતાં પણ...

એક જોરદાર ધમાકો! ...અને એક ઝાટકે 2000 લોકો બની ગયાં પથ્થર

બેડ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ ઈંડાનું સેવન ન કરવું જોઈએ.

ઈંડાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે. જેનાથઈ હ્રદયની બીમારીઓનું જોખમ વધે છે. 

હ્રદયની બીમારીઓ ધરાવતા લોકોએ ઈંડા ન ખાવા જોઈએ. 

ઈંડા ગરમીમાં વધારો કરે છે. તેનાથી પેટના દુખાવાની સમસ્યા પણ વધે છે. 

ઘણાં લોકો ઓમલેટ અને બાફેલા ઈંડા એકસાથે જ ખાય છે. 

આવું કરવાથી શરીર ખૂબ જ ખરાબ થઈ જાય છે. 

વધુ પડતા ઈંડા ખાવાથી હ્રદય રોગનો ખતરો વધી જાય છે. 

ઈંડા શરીરના ઇન્સ્યુલુન પ્રતિકારનું કારણ બની શકે છે. 

MORE  NEWS...

ખાવાની બાબતે ચીનનો પણ બાપ છે પાકિસ્તાન! કૂતરાનું માંસથી લઈને ન જાણે...

ફોર્ચ્યુનર કરતા પણ મોંઘી છે આ ભેંસ, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

6 કરોડના ઘર માત્ર 100 રુપિયામાં? જાણો કેવી રીતે ખરીદી શકો છો આ મકાન