રાકેશ બારોટના ફેન પણ નહીં જાણતા હોય તેની આ વાતો

(સભાર- રાકેશ બારોટના ઇન્સ્ટાગ્રામ પરથી)

ગુજરાતી ફિલ્મો અને આલ્બમ ગીતોમાં રાકેશ બારોટના નામને કોઇ ઓળખાળની જરૂર નથી. 

રાકેશ બારોટના નવા નવા ગીતો દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહ્યા છે. 

આજે રાકેશ બારોટનુ સ્ટેજ સિંગર અને આલ્બમ સિંગર તરીકે મોટું નામ છે. 

MORE  NEWS...

ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યુ છે ચોમાસું, જાણો હવામાન વિભાગની આગાહી

આ હોટલ નથી મહેલ છે, એક દિવસનું ભાડું 3.50 લાખ રૂપિયા!

બોટાદના ખેડૂતે ‘પીળું સોનુ’ પકવ્યું, 2 વીઘામાંથી કરી લાખો રૂપિયાની કમાણી

ગાયિકા રાજલ બોરોટના પિતા સ્વ. મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા છે. 

રાકેશ તેમના પરિવારમાં ચાર ભાઈઓમાં ત્રીજા નંબરે છે. તેનો બીજો ભાઈ શૈલેષ પણ ગાયક છે.

તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી.

રાકેશ બારોટનું માનવું છે કે, સંગીત ક્ષેત્ર હોય કે દુનિયાનું કોઈપણ ક્ષેત્ર સંઘર્ષ તો હોવાનો જ છે. સંઘર્ષ સિવાય કશું મળતું નથી.

 રાકેશ બારોટનુ સ્ટેજ સિંગર અને આલ્બમ સિંગર તરીકે મોટું નામ છે. 

 રાકેશ બારોટનુ સ્ટેજ સિંગર અને આલ્બમ સિંગર તરીકે મોટું નામ છે. 

(સભાર- રાકેશ બારોટના ઇન્સ્ટાગ્રામ પરથી)

MORE  NEWS...

સુરત: 36 કલાક દરિયા વચ્ચે રહી કઇ રીતે બચાવ્યો જીવ? કિશોરની આપવીતી સાંભળીને થથરી જશો

રાજકોટ: કેમ પૂર્વ પ્રેમી અને તેના પરિવારે યુવતીના વાળ પકડી પાઇપથી ફટકારી?

અમદાવાદ: પાણીપુરી ખાધા બાદ કિશોરીને થઇ ખતરનાક બીમારી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો