અરે વાહ! 40 હજારમાં ઘરે આવી જશે શાનદાર બુલેટ?

રોયલ એનફિલ્ડની બુલેટ છેલ્લા કેટલાક દાયકાઓથી પ્રચલિત છે. 

તેની શો રુમ કિંમત 1.50 લાખ રુપિયાથી શરુ થાય છે. 

ભાવનગરના નવાપરા વિસ્તારમાં સ્પોર્ટ બાઈક અને સેકન્ડ હેન્ડ બુલેટનો સૌથી મોટો શો રુમ આવેલો છે.

આ શો રુમનું નામ આર.સી. ઓટો કન્સલ્ટી છે.

MORE  NEWS...

પુણ્યનું ભાથું કમાવવા નથી પૈસાની જરૂર, આવી રીતે પણ કરી શકો છો મદદ

સાત વર્ષથી નથી કઢાવી દાઢી-મૂછ, આજે આખી દુનિયા છે તેની બોલ્ડ સ્ટાઈલની દીવાની

ઠંડી અને ગરમીથી રક્ષણ આપશે આ કાપડ, આજે જ કરી લો ખરીદી; 

આ શો રુમમાં બુલેટના તમામ પ્રકારના મોડલ મળી રહે છે. 

અહીં ખૂબ જ સસ્તા બુલેટ અને સ્પોર્ટ બાઈક મળી રહે છે.

વાહનો પર ઓછા સ્ક્રેચીસ પડેલા હોવાના કારણે લોકો ભાવનગર શહેરમાં બુલેટની ખરીદી કરવા આવે છે.

અહીં વેચવા આવતા વાહન માલિકો પાસેથી વાહન લેતા પહેલા તમામ વિગતો જેમકે, કેટલા કિમી ચાલેલુ છે. 

એન્જિન બરાબર છે કે નહીં,એકસીડન્ટ થયો છે કે નથી, ટાયર કેવી હાલતમાં છે વગેરે તમામ બાબતો ચકાસીને જ માર્કેટમાંથી વાહન લેવામાં આવે છે.

અહીં 99 હજારથી લઈને બે લાખ સુધીનાં સેકન્ડ હેન્ડ બુલેટ, બાઈક તથા સ્પોર્ટ બાઈક મળી રહે છે.

તેમજ 40 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને લોકો બુલેટ લઇ શકે છે.

MORE  NEWS...

કપાસમાં આવતા રોગ માટે આ રીતે કરો જૈવિક નિયંત્રણ, થશે ફાયદો

ખેતીનો અડધો ખર્ચ ભેંસ ઉપાડી લે છે, ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ વિકલ્પ

માત્ર 150 રૂપિયામાં ડ્રેસ અને 100 રૂપિયામાં ટી-શર્ટ,