Tilted Brush Stroke

બોલિવૂડના આ સ્ટાર્સ પાસે છે ડૉક્ટરની ડિગ્રી

Tilted Brush Stroke

આમણે મેડિકલની ડિગ્રી હોવા છતાં ડૉક્ટર બનવાના બદલે એક્ટિંગ પસંદ કરી

Tilted Brush Stroke

મિયાંગ ચાંગ ડેન્ટિસ્ટ છે, તેમણે BDS કર્યું છે. 

Tilted Brush Stroke

સાઈ પલ્લવી પાસે મેડિકલ સ્ટડિઝની ડિગ્રી છે.

Tilted Brush Stroke

પરંતુ તેણે મેડિકલ પ્રક્ટિસનર તરીકે રજિસ્ટ્રેશન નથી કરાયું. 

MORE  NEWS...

અમદાવાદની છોકરીએ જણાવ્યો કેનેડાનો સફળ પ્લાન

અમેરિકામાં ભણવા જતા ભારતીય યુવાનો ટોચ પર

પરદેશ જાવ તો તેના ઝગમગાટથી પેટ નથી ભરાતું

Tilted Brush Stroke

એક્ટ્રેસ અદિતિ ગોવિત્રિકરે MBBS કર્યું છે. 

Tilted Brush Stroke

માનુષી છીલ્લરે પણ MBBSનો અભ્યાસ કર્યો છે. 

Tilted Brush Stroke

તેના પિતા MD છે, જ્યારે માતા પ્રોફેસર છે. 

Tilted Brush Stroke

વેટર્ન એક્ટર શ્રીરામ લાગુ પણ MBBS અને MS કર્યું છે. 

Tilted Brush Stroke

તેમણે ઘણાં વર્ષો સુધી સર્જન તરીકે કામ કર્યું છે. 

MORE  NEWS...

હાથના કર્યા હૈયે વાગ્યા જેવી કેનેડાની સ્થિતિ!

અમેરિકામાં કરિયાણું અને શાકભાજી શું ભાવે મળે છે?

અમેરિકાની આ ડાર્ક સાઈડ બહુ ઓછાને ખબર હશે