હોન્ડાની નવી SUVનો ચાલી ગયો જાદૂ

હોન્ડાની એલિવેટ એસયુવી ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

દેશના અનેક રાજ્યોમાં કંપનીએ એલિવેટની ડિલિવરી પણ શરુ કરી દીધી છે.

હાલમાં જ એક હોન્ડા ડીલરે આ મોડેલના 200 યૂનિટ્સની ડિલિવરી એક સાથે કરી.

MORE  NEWS...

30 રુપિયાથી ઉછળીને ₹315 પહોંચ્યો છે ગુજરાત સરકારની કંપનીનો શેર

રસ્તામાં આ કાર જોતા જ મારુતિ ખરીદવાનો પ્લાન માંડીવાળે છે લોકો

દર મહિને 1 લાખ રુપિયાની કમાણી, સરકારી મદદ સાથે શરુ કરો આ ધંધો

એલિવેટ ભારતીય બજારમાં કંપનીની એકમાત્ર એસયુવી છે.

હોન્ડા એલિવેટની કિંમત 11 લાખ રુપિયા (એક્સ. શોરુમ) થી શરુ થાય છે.

કંપનીએ તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જીન આપ્યું છે, જે 119 બીએચપી પાવર જનરેટ કરે છે.

આ એસયુવી 6-સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ગિયરબોક્સથી લેસ છે.

મેન્યુઅલમાં એલિવેટની માઇલેજ 15.31 kmpl છે.

હોન્ડા એલિવેટમાં કંપનીએ અનેક નવા એડવાન્સ ફીચર્સ આપ્યા છે.

MORE  NEWS...

રતન ટાટાના રોકાણવાળા કંપની લાવી બિઝનેસનો મોકો, 

પ્રતિ એકર લાખો રુપિયાની કમાણી, આ ટચૂકડી કોબીની ખેતીમાં

શેર નહીં રુપિયાનું ઝાડ છે! 31 રુપિયાથી વધી 500ને પાર પહોંચ્યો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.