US જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો

એક રિપોર્ટ મુજબ ભારતથી મોટી સંખ્યામાં દર વર્ષે યુવાનો US જાય છે

કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં જતા યુવાનોમાં ભારે ઉત્સાહ

ભારતમાંથી કોરોના કાળ પછી અમેરિકા જતા યુવાનોની સંખ્યા વધી

દુનિયામાંથી દર વર્ષે સૌથી વધુ ચીનના યુવાનો અમેરિકા ભણવા જાય છે

MORE  NEWS...

અમદાવાદની છોકરીએ જણાવ્યો કેનેડાનો સફળ પ્લાન

કેનેડા સાથે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ

યાદ રાખજો, પરદેશના ઝગમગાટથી પેટ નથી ભરાતું

બીજા નંબરે અમેરિકા ભણવા જવામાં ભારતના યુવાનોનો નંબર આવે છે

વર્ષ 2020માં 1.67 લાખ ભારતીય યુવાનો અમેરિકા ભણવા ગયા હતા

જ્યારે વર્ષ 2022માં આ આંકડો વધીને 1.99 લાખ વિદ્યાર્થીઓનો થયો

2022માં ચીનમાંથી 2.90 લાખ યુવાનો અમેરિકા ભણવા ગયા હતા

જૂન 2023 સુધીમાં ભારતના 90 લાખ વિદ્યાર્થીઓને USના વિઝા મળ્યા

MORE  NEWS...

કેનેડાના સ્ટુડાન્ટ વિઝા માટે બનાવો આવો ફૂલપ્રૂફ પ્લાન

અમેરિકામાં કરિયાણું અને શાકભાજી શું ભાવે મળે છે?

અમેરિકાની આ ડાર્ક સાઈડ બહુ ઓછાને ખબર હશે