Green Leaf

જ્યારે પોલીસમાં નોંધાયો ડૉલ્ફિનના બળાત્કારનો કેસ!

Green Leaf

સોશિયલ મીડિયા પર લોકો ચોંકી ગયા જ્યારે એક વ્યક્તિ પર ડોલ્ફિનની સાથે બળાત્કારનો આરોપ લાગ્યો.

Green Leaf

એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ એલન કૂપર પર ફ્રેડી નામની ડોલ્ફિન પર બળાત્કાર કરવાનો આરોપ હતો.

Green Leaf

આ આરોપને લઈને એલના હુક્ડ ઑન ફ્રેડી નામના પૉડકાસ્ટ પર પોતાની સફાઈ આપી હતી. 

MORE  NEWS...

200 રુપિયામાં બનાવ્યા 38 કરોડ, એક ઝટકામાં આવી જશે ગાડી-બંગલા અને...

આ દિવસે ધરતીનો આવશે અંત! NASAએ જાહેર કરી તારીખ

મીડિયમ સાઇઝ પિઝાના ભાવમાં વિદેશ ફરશે આ છોકરી, માણશે ફેમિલી વેકેશન!

Green Leaf

એલને જણાવ્યું કે ફ્રેડી તેને ઘણી વખત પાણીની બહાર જવા દેતો નથી.

Green Leaf

ફ્રેડી તેને તેના શરીર સાથે ચિપકાવી દેતો હતો અને જબદસ્તી તેને પાણીની અંદર રહેવા મજબૂર કરતો.

Green Leaf

જ્યારે એલન પાણીમાંથી બહાર આવ્યો ત્યારે ફ્રેડી રડવા લાગતો હતો.

Green Leaf

પરંતુ, ઘણા લોકોએ બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા.

Green Leaf

તેના આધારે એલન પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા.

Green Leaf

પોલીસે એલનની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં તે નિર્દોષ હોવાથી તેને છોડી દેવામાં આવ્યો હતો.

MORE  NEWS...

સાઉદીના રાજકુમાર પાસે હિંમત કરીને બાળકે માંગી લીધી મર્સિડીઝ, અને પછી...

ભારતના એ વડાપ્રધાન જેમણે કાર ખરીદવા માટે લીધી હતી લોન

માતા બની કુમાતા! પૈસા માટે પોતાના જ બાળકોના બનાવ્યા ગંદા વીડિયો, અને...