ભૂલથી પણ પૂજામાં ન કરતા આ ધાતુના વાસણનો ઉપયોગ

પૂજા-પાઠમાં ઘણા પ્રકારના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે.

ખાસ કરીને લોટો, પૂજાની થાળી, વાટકી, દીવો વગેરે...

કેટલીક ધાતુઓ એવી છે જે પૂજામાં વર્જિત છે.: જ્યોતિષ ભુપેન્દ્ર શર્મા

MORE  NEWS...

પતિ-પત્નીના ઝગડાથી લઇ આર્થિક તંગી સુધી, ફટકડીના આ ઉપાય દૂર કરશે બધી સમસ્યા

Mangal Gochar 2023: દિવાળી સુધી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ, મંગળદેવ કરશે મંગલ

30 વર્ષ બાદ શનિ અને શુક્રએ બનાવ્યો અત્યંત શુભ રાજયોગ, આ 4 રાશિઓને થશે ધનલાભ

સોના, ચાંદી, પિત્તળ, તાંબાના વાસણ પૂજામાં શુભ માનવામાં આવે છે. 

આ ધાતુઓથી પૂજા કરવા પર દેવી જલ્દી પ્રસન્ન થાય છે.

આ ધાતુઓને લગાવવું આપડી સ્કિન માટે લાભકારી છે.

આ ધાતુઓથી ઘણી બીમારીઓથી રાહત પણ મળે છે.

પૂજામાં લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમ ધાતુના વાસણ વર્જિત છે.

ધાર્મિક ક્રિયાઓમાં આ અપવિત્ર ધાતુ માનવામાં આવે છે.

આ ધાતુઓની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)