આ 10 ફળ તમે પોટ્સમાં ઉગાડી શકો છો!

Lemon

લીંબુ ઘરના કુંડામાં સરળ રીતે ઉગાડી શકો છે.

Orange

નારંગીના છોડને ઘરમાં એક પોટ્સમાં ઉગાડી શકો છો

Persimmon

આ ઉષ્ણકટિબંધીય છોડને મોટા પોટની જરૂર પડશે કારણ કે તે ઝડપથી વૃદ્ધિ પામે છે.

MORE  NEWS...

માત્ર દસ દિવસ ખાવ આનું શાક, ઘોડાની જેમ દોડવા માંડશો! નહીં લાગે થાક

આ 5 ટિપ્સથી તરત ગાયબ થઇ જશે સ્મેલ, એકદમ ફ્રેશ ઘી બનશે

આ 5 સુપર હર્બ્સ કરશે ડાયાબિટીસ કંટ્રોલ, લોહીમાંથી ખેંચી લેશે સુગર

Fig

અંજીર ફળોમાં એક ઉત્તમ પોટેડ પ્લાન્ટ વિકલ્પ છે.

Olive

ઓલિવ પણ એક સરસ પોટેડ છોડ છે.

Apple

આ ઠંડી આબોહવાવાળા ફળને ઉગવામાં થોડા વર્ષો લાગી શકે છે.

Plum

પ્લમના છોડ સારી રીતે ભેજવાળી અને ફળદ્રુપ જમીનમાં મુકવામાં આવે ત્યારે સારી રીતે ઉગે છે.

Pear

જો તમે પોટમાં ઉગાડવા માગતા હોવ તો  પિઅરના છોડ પણ એક સરસ વિકલ્પ છે.

Peach

પીચ સરળતાથી પોટ્સમાં ઉગાડી શકાય છે, જોકે તેમને પૂરતો પ્રકાશ મળવો જોઇએ.

Cherry

ચેરીના વૃક્ષો માત્ર ફળ જ નથી આપતા પણ વસંતઋતુમાં જાદુઈ મોર પણ આવે છે.

MORE  NEWS...

આમાંથી એક કોર્સ તમને લાખો રૂપિયાનું પેકેજ અપાવશે

આ રીતે ઘરે કુંડામાં ઉગાડો ઈલાયચી, કાયમ મફતમાં મળી રહેશે ચાનો મસાલો

કમ્પ્યુટર ક્ષેત્રની આ નોકરીઓ, મળશે 25 લાખ સુધીનો પગાર

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.