12 વર્ષ પછી ભારતમાં વર્લ્ડ કપ રમશે  8 મહાન ખેલાડીઓ

ભારતમાં 13માં ICC ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાએ ભારતમાં રમતી વખતે વર્લ્ડ કપ જીત્યો હતો.

12 વર્ષ બાદ ભારતીય ટીમ ફરી જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 12 વર્ષ બાદ ફરી ભારતમાં રમશે.

MORE  NEWS...

રોહિતની બોલિંગમાં 11 ગજબ બેટ્સમેનો થઈ ચૂક્યા છે આઉટ, નામ તો જુઓ

તમારા ફેવરિટ 5 ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડકપ હશે, કોઈ તો નિવૃત્તિ લઈ લેશે

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો

ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીએ 2011માં 8 મેચમાં 9 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 2011માં 4 મેચમાં 99 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશના શાકિબ અલ હસને 2011ના વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ 2011 વર્લ્ડ કપમાં 282 રન બનાવ્યા હતા.

આર અશ્વિને 2011 વર્લ્ડ કપમાં 4 વિકેટ લેવાની સાથે 10 રન બનાવ્યા હતા.