બ્રોકરેજે કહ્યું- આ કંપનીનો શેર સુપરમેન બનશે, જલ્દીથી ખરીદી લો

સાર્વજનિક ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર ફ્યૂચરમાં સારું વળતર આપી શકે છે. 

બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર માટે ‘BUY’ની રેટિંગ આપી છે. સાથે જ 2,266 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે. 

રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપની ભારતમાં મિલિટ્રી એરક્રાફ્ટના પ્રાઈમરી સપ્લાયર તરીકે સારી પોઝશન પર છે. 

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

સરકારના સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ એરક્રાફ્ટની ખરીદીના જોરના કારણે કંપની માટે ભવિષ્યમાં સારા અવસર નીકળવાના છે, જેની પાછળ તેની તકનીકી ક્ષમતાઓ પણ એક મહત્વપૂર્ણ સેક્ટર છે.

HALના શેરની વર્તમાન કિંમતની વાત કરીએ તો, 29 સપ્ટેમ્બરના રોજ તે 2 ટકાથી વધારેની વૃદ્ધિની સાથે બીએસઈ પર 1929.10 રૂપિયા અને એનએસઈ પર 1933 રૂપિયા પર બંધ થયા છે.

પ્રભુદાસ લીલાધ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ 1933 રૂપિયાની વર્તમાન કિંમતથી 17 ટકા વધારે છે. 

શેરે 11 સપ્ટેમ્બરના રોજ બીએસઈ અને એનએસઈ પર તેની 52 સપ્તાહની નવી હાઈ સ્પર્શ કરી હતી.

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.