SIPના 5 મોટા ફાયદા, જાણશો તો પાક્કું રોકાણ કરી દેશો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે SIP એક પસંદીદા રીત છે. 

આમાં તમે એક સમય અંતરાલે તમારી સુવિધા અનુસાર રકમ નક્કી કરો છો. 

SIP તમારા દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ આપમેળે જ બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે. 

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

આજે અમે તમને SIPના 5 સૌથી મોટા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. 

મ્યુચ્યુ્અલ ફંડમાં તમને સારું વળતર મળે છે. SIP પ્રાઈસને એવરેજ રાખે છે.

તમે ઈચ્છો ત્યારે તમારું રોકાણ અથવા એસઆઈપી રોકી શકો છો. 

મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.

તેમાં તમે બચતની સાથએ તમારું ફંડ સરળતાથી બચાવી શકો છો. 

માર્કેટમાં ઘટાડાની SIP કરતા લોકો પર કંઈ જ અસર થતી નથી. 

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.