Thick Brush Stroke

પહેલા, જીન્સ ફક્ત બ્લુ રંગનું જ કેમ બનાવવામાં આવતું હતું, તેની શોધ કેવી રીતે થઈ?

Thick Brush Stroke

લિવાય સ્ટ્રોસ અને દરજી જેકબ ડેવિસે સાથે મળીને જીન્સ બનાવવાનું શરૂ કર્યું હતું.

Thick Brush Stroke

તેઓએ સાથે મળીને 20 મે, 1873ના રોજ બ્લુ જીન્સની પેટન્ટ કરાવી હતી.

Thick Brush Stroke

પહેલા જીન્સ મજૂરો માટે બનાવવામાં આવ્યું હતું, જેથી તેમના ટ્રાઉઝર ઓછા ફાટે

Thick Brush Stroke

તે સમયથી જ જીન્સમાં નાનું પોકેટ બનવાનું શરૂ થયું હતું.

MORE  NEWS...

ખેડૂતોને આ દશપર્ણી અર્ક કરાવશે અઢળક ફાયદા, અત્યારે જ જાણી લો બનાવવાની રીત

અવારનવાર ચક્કર આવે છે? તો રહો સાવધાન, ડૉક્ટરે આપી ગંભીર સલાહ

પોલીસમાં આ રીતે મળે છે રેન્ક, સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય?

Thick Brush Stroke

પુરુષો આ નાના ખિસ્સામાં પોકેટ ઘડિયાળો રાખતા હતા.

Thick Brush Stroke

પ્રાચીન સમયમાં, બ્લુ રંગ પ્રાકૃતિક ઈન્ડિગો ડાઈમાંથી મેળવવામાં આવતો હતો.

Thick Brush Stroke

ડાઇ એટલા માટે પસંદ કરવામાં આવી હતી કે, તે કોટન સાથે વધુ સારી રીતે રિએક્ટ કરે છે.

Thick Brush Stroke

ગરમ કરવાથી, મોટાભાગના ડાઈ કોટનના ફાઇબરમાંથી પસાર થાય છે.

Thick Brush Stroke

પરંતુ ઈન્ડિગો ડાઈનો ઉપયોગ ફાઈબરની સપાટી સાથે જોડવા માટે થતો હતો. આ કારણે જીન્સ બ્લુ થવા લાગ્યું હતું.

MORE  NEWS...

ઘર ચલાવવા માટે આ એક ભેંસ પુરતી છે, મહિને આટલા રૂપિયાની કમાણી

સુરતનાં ઉદ્યોગપતિ અમરેલીથી શું કામ ગીર ગાયનું દૂધ મંગાવે?  જાણવા જેવું છે કારણ

હવે દાળમાં લીંબુના બીજ નહીં પડે, આ ખેડૂતે બીજ વીનાના લીંબુ ઉગાડ્યાં

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો