કાળું પણ સોનું  તમે પણ બની જશો લખપતિ!

ખેડૂતો ખેતીમાં વારંવાર અવનવા પ્રયોગો કરતા રહેતા હોય છે.

આ દરમિયાન બિહારમાં કાળા ઘઉં બાદ કાળા ડાંગરની ખેતી શરૂ થઈ ગઈ છે.

ખેડૂત યુગેશ્વર સિંહ અગાઉ કાળા ઘઉંની ખેતી કરતા હતા.

આ ખેડૂત હવે કાળા ડાંગરની ખેતીના કારણે ચર્ચામાં છે.

MORE  NEWS...

યુવાને પશુપાલનનાં વ્યવસાયમાં મેળવી સફળતા, મહિને લાખોની કમાણી

મહારાષ્ટ્રનાં સંતરાની ખેતી હવે અમરેલીમાં, ખેડૂતે મેળવી સફળતા

આ ખેડૂતે નેટ હાઉસમાં કર્યું કાકડીનું વાવેતર, વર્ષે અધધધ કમાણી

ખેડૂત યુગેશ્વરે જણાવ્યું કે, કાળા ડાંગરમાં પણ સામાન્ય ડાંગર જેવી જ ઉપજ થાય છે.

આ ડાંગરની ખેતી કરવાથી 10 ગણો વધુ નફો મળે છે.

આપણા દેશમાં તે 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

યુગેશ્વર સિંહે જણાવ્યું કે, આ પહેલા તેણે ટ્રાયલ તરીકે કાળા ઘઉં વાવ્યા હતા.

યુગેશ્વર 10 વીઘામાં કાળા ડાંગરની ખેતી કરે છે.

MORE  NEWS...

આ ખેતીથી ખેડૂતનું નસીબ બદલાયું, એક સીઝનમાં બધો ખર્ચો કાઢતા ચોખ્ખો નફો

કાયમ યુવાન દેખાવું હોય તો આ ફળ ખાવાનું શરુ કરી દો, કેન્સરને પણ રાખશે દૂર

ગૃહ ઉદ્યોગથી મહિલા બની પગભર, ઘરે બેઠા મેળવે છે મહિને 35 હજારની આવક

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો