વાળ માટે નેચરલ ટોનિક છે ભીંડાનું પાણી

White Scribbled Underline

કેટલાક લોકોના વાળ ઝડપથી વધતા નથી અને નિર્જીવ દેખાય છે.

જો તમારા વાળ વધતા નથી તો ભીંડાના પાણીનો ઉપયોગ કરો.

જી હા, ભીંડા સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ હેલ્ધી છે.

MORE  NEWS...

મોંઘી દવાઓ લેવાનું છોડો, આ 5 સુપર હર્બ્સ કરશે ડાયાબિટીસ કંટ્રોલ

દાંત પર જામેલી પીળાશને દૂર કરશે આ ઘરેલું નુસખા

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ

ભીંડાના પાણીમાં વિટામિન એ, સી, કે , કેલ્શિયમ, આયરન હોય છે.

આ તમામ ન્યૂટ્રિએન્ટ્સ વાળને હેલ્ધી રાખવા, હેર ગ્રોથમાં મદદરૂપ છે.

ભીંડાનું પાણી લગાવવાથી વાળના મૂળને મજબૂતી મળી શકે છે.

તેનાથી વાળ ખરવા અને બ્રેકેજની સમસ્યાથી છૂટકારો મળે છે.

ભીંડાનું પાણી વાળને પોષણ આપે છે. તેનાથી હેરમાં શાઇન આવે છે.

નેચરલ કંડીશનરની જેમ કામ કરે છે, જેનાથી વાળ મુલાયમ બને છે.

MORE  NEWS...

ફક્ત 10 રૂપિયામાં હાઇ કોલેસ્ટ્રોલથી છુટકારો મળશે! દવાની પણ નહીં પડે જરૂર

Cleaning Hacks: એક રૂપિયાની વસ્તુથી ચમકી જશે બાથરૂમનો ખૂણેખૂણો

Recipe: ડિનરમાં બનાવો શાહી ભરવા દમ આલુની મજેદાર સબ્જી