Tooltip

ક્યારે છે વર્ષ 2023નું અંતિમ સૂર્યગ્રહણ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

Tooltip

સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, જે ઘણી વખત થાય છે.

Tooltip

ભારતમાં સૂર્યગ્રહણને લઇ ઘણા પ્રકારની માન્યતાઓ છે.

Tooltip

માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન પૂજા-પાઠની મનાઈ છે. 

MORE  NEWS...

નવરાત્રી પહેલા ઘરમાંથી ફેંકી દો આ સામાન, નહીંતર નારાજ થઇ જશે માતારાણી

શનિ-રાહુનો ખતરનાક સંયોગ, 11 દિવસ સુધી આ રાશિઓએ સાચવીને રહેવું

ઘરમાં લઇ આવો ફેંગશુઈ સાથે જોડાયેલી આ પાંચ વસ્તુઓ, દૂર થશે પૈસાની સમસ્યા, મળશે સફળતા

Tooltip

સૂર્યગ્રહણના સમય દરમિયાન ખાવા-પીવાની મનાઈ છે.

Tooltip

તો ચાલો જાણીએ જ્યોતિષી પંડિત ઋષિકાન્ત પાસે વધુ માહિતી 

Tooltip

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023, શનિવારે છે.

Tooltip

આ 8:34 PM પર શરુ થશે અને 2:25 AM પર સમાપ્ત થશે.

Tooltip

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં થશે.

Tooltip

આ ભારતમાં નહિ દેખાય માટે સુતક કાળ માન્ય રહી થાય.