SEBIનો ખુલાસો! શેરબજારમાં કેમ ડૂબી જાય છે સામાન્ય લોકોના રૂપિયા?

ભારતીય શેરબજારમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધી રહી છે. પરંતુ, છૂટક રોકાણકારો એટલે કે સામાન્ય વ્યક્તિની એક ફરિયાદ છે કે, તેમના રૂપિયા શેરબજારમાં કેમ ડૂબી જાય છે. 

સેબીના ચેરપર્સન માધબી પૂરી બુચે હવે ખુલાસો કર્યો છે કે, બજારમાં ઉપલબ્ધ દરેક ત્રણમાંથી બે રોકાણ સલાહકાર રજિસ્ટર્ડ નથી. 

એટલે કે શેરબજારમાં રોકાણને લઈને સલાહ આપવી યોગ્ય નથી. એટલે કે અયોગ્ય સલાહકાર જ રિટેલ રોકાણકારોના સૌથી વધારે રૂપિયા ડૂબોડે છે. 

MORE  NEWS...

દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?

આ તારીખથી લાગૂ થશે DA વધારો; જાણો એક્સપર્ટે શું કહ્યું?

શેર ખરીદતા લોકો માટે આવ્યા મોટા સમાચાર, SEBIનો આ નવો નિયમ જાણીને પછી જ કરજો રોકાણ

જે લોકો આ અયોગ્ય એક્સપર્ટ્સની ટિપ્સને ફોલો કરે છે, તેમને ખૂબ જ નુકસાન થાય છે. 

માધવી પુરી બુચે કહ્યું કે, ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં બહાર આવ્યું છે કે, અયોગ્ય રોકાણ સલાહકાર 500 કર્મચારીઓની ફોજની સાથે લોકોને શેર માર્કેટમાં રૂપિયા લગાવવાની સલાહ આપી રહ્યા હતા.

માધવી પુરીએ કહ્યું કે, એવું પણ જોવામાં આવ્યું છે કે, કેટલાક રોકાણ સલાહકાર એવા લોકોની સાથે મળીને કારોબાર ચલાવી રહ્યા છે જે સેબીની સાથે રજિસ્ટર્ડ નથી.

ખોટા રોકાણ સલાહકારો પર સેબીના કડક એક્શન લેવાની વાત પણ તેમણે કરી છે. 

MORE  NEWS...

આંધીની જેમ આવી રહ્યા છે 3 IPO, નક્કી તોફાન મચાવશે; રોકાણ કરવા તૈયાર રહેજો

હવે આ દસ્તાવેજ વગર પાંદડુ પણ નહીં હલે, પ્રોપર્ટી ખરીદવાનું તો દૂર શેરબજારમાં રોકાણ પણ નહીં કરી શકો

સરકારે બતાવી દરિયાદિલી, સસ્તો થયો ગેસ સિલિન્ડર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.