વર્લ્ડકપની પહેલી મેચ જીતનાર આ બંને ટીમોએ વર્લ્ડકપ પણ જીતી લીધો

ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆત જ મોટી ઉથલપાથલ સાથે થઈ.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને કારમી હાર આપી હતી.

 ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર બંને બેટ્સમેનોએ મેચમાં સદી ફટકારી હતી.

MORE  NEWS...

રોહિતની બોલિંગમાં 11 ગજબ બેટ્સમેનો થઈ ચૂક્યા છે આઉટ, નામ તો જુઓ

તમારા ફેવરિટ 5 ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડકપ હશે, કોઈ તો નિવૃત્તિ લઈ લેશે

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો

વર્લ્ડ કપની ઓપનિંગ મેચ જીતીને અત્યાર સુધી 2 ટીમોએ ટાઈટલ જીત્યું છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ વખત 1979માં આ સિદ્ધિ મેળવી હતી.

ટીમ ઈન્ડિયાએ ઓપનિંગ મેચ જીત્યા બાદ 2011માં વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

હવે જોવાનું એ રહે છે કે ન્યુઝીલેન્ડની ટીમ આ સિદ્ધિ હાંસલ કરી શકે છે કે નહીં.

ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી વનડે વર્લ્ડ કપ  જીતી શકી નથી.

ન્યૂઝીલેન્ડ 2015 અને 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું છે.