ઉલ્કાપિંડ નહીં આ કારણે વિલુપ્ત થયા હતાં ડાયનાસોર!

ડાયનાસોરની ગણતરી વિશ્વના સૌથી મોટા પ્રાણીઓમાં થાય છે.

એવું માનવામાં આવે છે કે ડાયનાસોર લાખો વર્ષો પહેલા ઉલ્કાના કારણે લુપ્ત થઈ ગયા હતા.

પરંતુ, તે દરમિયાન ડાયનાસોરના અંતને લઈને એક નવી થિયરી સામે આવી છે.

વૈજ્ઞાનિકોના મતે ઉલ્કાના કારણે ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ નથી થયું.

MORE  NEWS...

પઢાવેલા પોપટનો પણ બાપ છે આ પક્ષી! ગમે તેની કરી શકે છે મિમિક્રી

આ મહિલા પોતાના જ દૂધમાંથી બનાવે છે સાબુ અને લોશન

ક્રિકેટર્સ પોતાના હોઠ પર આ સફેદ-સફેદ શું લગાવે છે?

વિશાળ જ્વાળામુખી ફાટવાને કારણે ડાયનાસોર વિશ્વમાંથી લુપ્ત થઈ ગયા.

આ દાવો ડાર્ટમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

તેમના મતે ડેક્કન ટ્રેપ નામના જ્વાળામુખીમાંથી નીકળતો ઝેરી ગેસ મુખ્ય કારણ હતું.

જણાવી દઈએ કે ડેક્કન ટ્રેપ ભારતમાં સ્થિત એક મોટો જ્વાળામુખી પ્રાંત છે.

લગભગ 66 મિલિયન વર્ષો પહેલા અહીં એક વિશાળ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.

MORE  NEWS...

શું તમે જાણો છો સાઉદી અરબમાં કેટલા હિન્દુઓ રહે છે અને ત્યાં કેટલાં મંદિરો છે?

ફેક્ટરીની ઉપર ગોળ-ગોળ ફરતી ચાંદી જેવી વસ્તુ શું હોય છે? 

ભારતની ગગનચુંબી ઈમારતની ટોચ પર બનેલી છે આ હવેલી, જ્યાં માલિક જ નહીં કરી શકે પ્રવેશ!