જાદુ! આ પાનથી સુગર થઈ જશે ગાયબ

બીલીપત્રનું ધાર્મિક, ઔષધીય અને સાંસ્કૃતિક મહત્વ છે.

ભગવાન શિવને બીલીપત્ર પણ ખૂબ પ્રિય છે.

આ છોડ સખત તુરુ અને હળવા તીખા સ્વાદ સાથે બીલીના ફળ આપે છે.

બીલી ફળમાં મોટી માત્રામાં વિટામિન અને ખનિજો હોય છે.

MORE  NEWS...

વડોદરાના કલાકારોએ તૈયાર કર્યા આવા અદ્ભૂત ચિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે કરાયું સન્માન

સૌથી નાનો સોનાનો વર્લ્ડકપ, કદ-કાઠી એવી કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવાની શક્યતા

ડબલ ફાયદો: એક એકરમાંથી દોઢ લાખની કમાણી

તેમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, પોટેશિયમ, રિબોફ્લેવિન હોય છે.

આ ફળમાં B6, B12 અને B1 પણ છે.

વાત, પિત્ત અને કફ આ પાંદડા અને ફળોથી સંતુલિત રહે છે.

તે બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

પાનને પાણીમાં ઉકાળીને પીવાથી ડાયાબિટીસથી રાહત મળે છે.

આ સિવાય બીલીનો રસ પેટ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

MORE  NEWS...

સવારે આ વસ્તુ ખાઓ અને એક અઠવાડિયામાં વજનને કહો 'Get Lost', ફૂલેલું પેટ પણ થઈ જશે દૂર

મફતના ભાવે લઈ જાઓ: અહીં રીંગણા અને બટાટાના ભાવે વેચાવા લાગ્યા કાશ્મીરી સફરજન

નવરાત્રી ઉપવાસમાં મન ભરીને ખાઓ, આ યુવતીએ બનાવ્યા સ્પેશિયલ બિસ્કિટ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.