લગ્નની રાત્રે જ દુલ્હને કરી નાખ્યો મોટો કાંડ

કન્યાએ લગ્નના સાત કલાક બાદ જ તેના પતિને કહીં દીધું Bye Bye

આ કાંડને કારણે આ દુલ્હન આખા બાડમેરમાં ચર્ચાનો વિષય બની છે.

આ લૂંટારી દુલ્હન રૂ. 3 લાખ અને સોનું-ચાંદી લઈને ભાગી ગઈ હતી.

બિહારની રહેવાસી રાગિણી હાલ પોલીસની કસ્ટડીમાં છે.

MORE  NEWS...

સવારે આ વસ્તુ ખાઓ અને એક અઠવાડિયામાં વજનને કહો 'Get Lost', ફૂલેલું પેટ પણ થઈ જશે દૂર

મફતના ભાવે લઈ જાઓ: અહીં રીંગણા અને બટાટાના ભાવે વેચાવા લાગ્યા કાશ્મીરી સફરજન

નવરાત્રી ઉપવાસમાં મન ભરીને ખાઓ, આ યુવતીએ બનાવ્યા સ્પેશિયલ બિસ્કિટ

તેના હાથ પરની મહેંદીએ તેની ચાલાકીની સાક્ષી આપી છે.

સાત ફેરા લઈ ચૂકેલી રાગિણી પહેલેથી જ પરિણીત છે.

પોલીસે કલમ 420, 419, 380 અને 120 હેઠળ કેસ નોંધ્યો છે.

રાગિણીની જોધપુરના લુની રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે.

હાલ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

MORE  NEWS...

વડોદરાના કલાકારોએ તૈયાર કર્યા આવા અદ્ભૂત ચિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે કરાયું સન્માન

સૌથી નાનો સોનાનો વર્લ્ડકપ, કદ-કાઠી એવી કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવાની શક્યતા

ડબલ ફાયદો: એક એકરમાંથી દોઢ લાખની કમાણી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો