આ સ્તન રોગ સ્ત્રીઓને કરે છે પરેશાન, સ્તનમાં થઈ જાય છે ગાંઠો

જાણો શું છે ફાઈબ્રોસિસ્ટિક ડિસીઝ

ફાઈબ્રોસિસ્ટિક ડિસીઝમાં સ્તનમાં ગઠ્ઠો અનુભવાય છે

આ એક બિન કેન્સરયુક્ત ગાંઠ છે, વધારે નુકસાન થતું નથી

આ એક બિન કેન્સરયુક્ત ગાંઠ છે, વધારે નુકસાન થતું નથી

મોટાભાગની મહિલાઓને ફાઈબ્રોસિસ્ટિક સ્તન રોગ થાય છે

આ ગાંઠને કારણે કેન્સરગ્રસ્ત ગાંઠને ઓળખવી મુશ્કેલ 

આ લક્ષણો ફાઈબ્રોસિસ્ટિક સ્તન રોગમાં જોવા મળે છે

લક્ષણો

સ્તનમાં સોજો, પીડા, ભારેપણું, સ્પર્શ કરતા દુખાવો

લક્ષણો

બંને અથવા એક સ્તનમાં ગઠ્ઠો, ક્યારેક ફરતી ગાંઠો 

લક્ષણો

અંડરઆર્મ્સમાં દુખાવો

લક્ષણો

પીરિયડ્સ પહેલા દુખાવો વધી જાય છે

સ્તનમાં ફાઈબ્રોસીસ્ટ થવાનું કારણ મુખ્યત્વે હોર્મોન્સ