આ ફૂલનો બિઝનેસ એટલે ઇન્સ્ટન્ટ કરોડપતિ બનવાનો રસ્તો

આ ફૂલનો બિઝનેસ એટલે ઇન્સ્ટન્ટ કરોડપતિ બનવાનો રસ્તો

જો તમે કોઈ બિઝનેસ દ્વારા કિસ્મતના દરવાજા ખોલવા માગતા હોવ તો અહીં તમને ખૂબ ધાંસૂ આઈડિયા આપી રહ્યા છે.

આ એવો ધંધો છે. જેને જાદુઈ ધંધો પણ કહી શકાય. તેનો અર્થ એ કે નુકસાન થવાની સંભાવના ઘણી ઓછી છે.

અમે વાત કરી રહ્યા છે જાદુઈ ફૂલોની ખેતી વિશે, જેની ખેતી કરીને ઉત્તર પ્રદેશના હમીરપુરના ખેડૂતો કિસ્મત બદલી રહ્યા છે.

MORE  NEWS...

હળદરની ખેતી છે નવા જમાનાનું સોનું! 2030 સુધીમાં કરોડપતિ બનાવી દેશે

ક્યાં સુધી નોકરી-નોકરી કરતાં બેઠાં રેહેશો? પાર્ટ ટાઈમમાં આ ધંધો કરો બધાં ખર્ચા નીકળી જશે

₹37.54 કરોડનો ઓર્ડર મળતાં જ 100 રુપિયાથી સસ્તો વધુ એક રેલવે શેર રોકેટ બન્યો

આ જાદૂઈ ફૂલને કેમોમાઈલ ફૂલ (Chamomile Flower) નામથી ઓળખવામાં આવે છે.

આ ફૂલોથી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ બને છે. પ્રાઈવેટ કંપનીઓમાં આ ફૂલોની બંપર ડિમાન્ડ છે.

કેમોમાઇલ નોકોટીન રાહત હોય છે. જે પેટ સાથે જોડાયેલા બિમારીઓ માટે રામબાણ ઈલાજ છે.

ખેડૂતોનું કહેવું છે કે આયુર્વેદિક દવા બનાવતી કંપનીમાં આ જાદૂઈ ફૂલની ખૂબ જ માંગ છે.

ઉજ્જડ જમીન પર પણ આ જાદૂઈ ફૂલની બંપર ખેતી થાય છે. આ ફૂલોથી ખેડૂતનું આર્થિક આરોગ્ય ચમકી જાય છે.

એક એકર જમીનમાં 5 ક્વિંટલ જેટલા આ જાદૂઈ ફૂલ ઉગે છે. જ્યારે 1 હેક્ટરમાં લગભગ 12 ક્વિંટલ ઉપજ છે.

તેના માટે ખર્ચ ફક્ત 10 હજારથી 12 હજાર થાય છે. જ્યારે તેનાથી નફો 5-7 ગણો મળે છે.

આ ફૂલોની ખેતીથી કેટલાક વર્ષમાં જ કરોડપતિ બની શકાય છે

આ ફૂલની ચાથી અલ્સર અને ડાયાબિટિઝ જેવી બિમારીઓથી છૂટકારો મળે છે.

જ્યારે ચામડીના રોગામાં પણ કેમોમાઇલ ખૂબ જ ફાયદાકારક છે. તે બળતરા, અનિદ્રા, ગભરામણ અને ચિડચિડપણામાં ફાયદો કરે છે.

MORE  NEWS...

 લાલ ચોખા! 1 કિલોનો ભાવ 250 રુપિયા, 4 વીઘામાં ખેતીથી 10 લાખ રુપિયાની ઉપજ

કરે કોઈ અને ભોગવે કોઈ! ઈઝરાયેલ-હમાસના ઝઘડાની આગ તમારું ખિસ્સું પણ બાળશે

ગાંધીનગરની કંપનીનો 20 રુપિયાનો શેર બનશે 'ભવિષ્યનો મલ્ટિબેગર'?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.