કેમિકલ કંપનીના શેરમાં 34% કમાણીનો મોકો, જલ્દીથી ખરીદી લો

કેમિકલ સેક્ટરની દિગ્ગજ કંપની પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે હાલના વર્ષોમાં તેનું બિઝનેસ મોડલ ઘણું મજબૂત કર્યું છે. 

આવનારા દિવસોમાં કંપની ફાર્માસ્યુટિકલ્સ સહિત અન્ય સેગમેન્ટમાં વિસ્તાર કરીને તેના કારોબારમાં વિવિધતા લાવવા પર ફોકસ કરી રહી છે. 

ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ આ શેર પર બુલિશ જોવા મળી રહ્યું છે. બ્રોકરેજે શેરમાં ખરીદીની સલાહ આપી છે. 

MORE  NEWS...

લાઈન લાગી છે લાઈન! એકસાથે 28 IPO આવી રહ્યા છે મેદાનમાં

વર્લ્ડ કપના કારણે આ શેર બનશે રૂપિયા છાપવાનું મશીન, એક્સપર્ટે કહ્યું- 140ની પાર જશે ભાવ

IPOએ કર્યા માલામાલ, હવે કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર

બ્રોકરેજે શેર માટે 4,560 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે વર્તમાન સ્તરેથી 34 ટકા જેટલી તેજીના સંકેત આપે છે. 

આ વચ્ચે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર મંગળવાર 10 ઓક્ટોબરના રોજ એનએસઈ પર 1.23 ટકાની તેજીની સાથે 3,464.85 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. 

ગત એક મહિનામાં કંપનીના શેરમાં 5.79 ટકાની તેજી આવી છે. જ્યારે વર્ષની શરૂઆતથી હજુ સુધી શેર સપાટ કારોબાર કરી રહ્યા છે. 

જો કે, ગત વર્ષે કંપનીના શેરે 17 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. 

MORE  NEWS...

FD પર સુપરથી પણ ઉપરનું વ્યાજ આપી રહી છે આ બેંક

આ બેંકમાં એકાઉન્ટવાળાના હાથમાં માત્ર 20 જ દિવસ, આ કામ ન પતાવ્યું તો..

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.