હાઇ કોલેસ્ટ્રોલને ઝડપથી નિયંત્રિત કરશે આ ફળ

આજકાલ કોલેસ્ટ્રોલની સમસ્યા સામાન્ય બની ગઈ છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

જો કોલેસ્ટ્રોલ વધે તો તે શરીરમાં જમા થાય છે.

તેનાથી શરીરમાં લોહીની સપ્લાઇ બાધિત કરી શકે છે.

MORE  NEWS...

ઘરના મેલા પડદાને ધોયા વિના આ રીતે બનાવો ચકાચક

શિયાળામાં મફતમાં આદુ જોઈતું હોય તો આ રીતે ઘરે ઉગાડો

લસણ ફોલવાનો કંટાળો આવે છે?

નિષ્ણાતો અનુસાર, કેટલાક ફળ કોલેસ્ટ્રોલથી રાહત આપે છે.

સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.

નારંગી ખાવાથી લોહીમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ દૂર થાય છે.

હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે એવોકાડો ફાયદાકારક છે.

કેળા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.

પાઈનેપલ શરીરમાંથી કોલેસ્ટ્રોલ દૂર કરી શકે છે.

MORE  NEWS...

સાવધાન! સવારે 4થી 6 વચ્ચે જ કેમ હાર્ટ એટેક આવે છે?

નવરાત્રી પહેલાં વાળને સિલ્કી+શાઇની કરી દો આ 3 વસ્તુથી

4 સ્ટેપ્સમાં ઘરે નેચરલ રીતે ફેશિયલ કરો: ચહેરા પર મસ્ત ચમક આવશે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.