Tooltip

ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ કપડા કેમ પહેરે છે?

Tooltip

ક્રિકેટની શરૂઆત 18મી સદીમાં થઈ હતી. તે સમયે એ જ કપડાંનો ઉપયોગ થતો જે સરળતાથી મળી રહે.

Tooltip

તે દરમિયાન સફેદ રંગના કપડાં પહેરવાનું નક્કી કરવામાં આવ્યું, જે પુરી રીતે યોગ્ય હતું.

Tooltip

ક્રિકેટ ઉનાળાની રમત હતી.

MORE  NEWS...

ભારતનાં જ આ પૂર્વ કેપ્ટનની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને પછાડ્યું

વર્લ્ડ કપમાં ભારત સામે ભૂંડી હાર બાદ પાકિસ્તાનમાં ઘમાસાણ

વિડ વોર્નરે 2 ચમત્કારિક કેચ પકડ્યા, એક અદ્ભુત રન આઉટ, જુઓ વીડિયો

Tooltip

5 દિવસ ચાલતી મેચમાં ખેલાડીઓ દિવસના 8 કલાક મેદાન પર રહેતા હતા.

Tooltip

સફેદ રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા જેથી તેઓ વધુમાં વધુ સનલાઇટ રિફ્લેક્ટ કરે.

Tooltip

ઓછી ગરમીના કારણે ખેલાડીઓનું સ્ટ્રેસ લેવલ ઘટતું

Tooltip

જેથી થાક ઓછી લાગતી અને વધુ સમય મેદાન પર રહી શકતા હતા.

Tooltip

એક કારણ એ છે કે અંગ્રેજો સફેદ રંગને રોયલ્ટી અને શાનનું પ્રતીક માનતા હતા.

Tooltip

ક્રિકેટને જેન્ટલમેનની રમત કહેવામાં આવી અને તેમાં સફેદ વસ્ત્રો પહેરવાની શરૂઆત કરાઇ.

MORE  NEWS...

ઓસ્ટ્રેલિયાની જીતથી બદલાયું પોઈન્ટ ટેબલ, પાકિસ્તાન ગબડ્યું

ભારત સિવાયની મેચોમાં કાગડા ઊડે છે?

ભારત સામેની હાર પછી બાબરનાં પપ્પાએ પાકિસ્તાનમાં ઉઠાવ્યું મોટું પગલું