દુનિયાની સૌથી હોટ ટેક્સી ડ્રાઇવર, ફોટોઝ પરથી નહીં હટે નજર

ફિલીપીંસની રહેવાસી જોયસી તાડો પ્રોફેશને ટેક્સી ડ્રાઇવર છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

રોજ સવારે કામ પર જતા પહેલા જોયસી એક કલાક મેકઅપ કરે છે.

33 વર્ષની જોયસી સારી રીતે ડ્રેસઅપ કરીને ગાડી ચલાવવા જાય છે.

MORE  NEWS...

પાણીની ટાંકીમાં લીલ જામી ગઇ છે? અંદર ઉતર્યા વિના આ રીતે કરો સફાઇ

40ની ઉંમરમાં પણ 20 જેવો નિખાર લાવશે રસોડાની આ વસ્તુઓ, સ્કિન માટે છે બેસ્ટ

Recipe: સ્પેશિયલ રેસિપીથી બનાવો આલૂ-પાલકનું શાક, રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી બનશે

તે દિવસમાં 12 કલાક ગાડી ચલાવે છે અને આ દરમિયાન કસ્ટમર્સ સાથે વાતચીત કરતી રહે છે.

જોયસીએ જણાવ્યું કે, લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે આતુર રહે છે.

ટ્રાફિક જામની સ્થિતિમાં કસ્ટમર્સ તેની સાથે દોસ્તી કરી લે છે.

સોશિયલ મીડિયા પર જોયસીના ઘણા ફોલોઅર્સ છે.

તેની તસવીરો જોઇને લોકો જોયસીને મોડેલિંગ કરવાની સલાહ આપે છે.

જોયસીના ફોટોઝ જોઇને તે વિશ્વાસ ન થાય કે તે ટેક્સી ડ્રાઇવર છે.

MORE  NEWS...

Cleaning Tips: ઘરના મેલા પડદાને ધોયા વિના આ રીતે બનાવો ચકાચક

આ ફેસ પેક લગાવવાનું શરુ કરી દો , નવરાત્રીના નવ દિવસ ચમકશે તમારો ચહેરો

હાઇ કોલેસ્ટ્રોલને હંમેશા માટે ક્લીન બોલ્ડ કરી દેશે આ એક ફળ, ગજબ છે ફાયદા