ઠંડા તેલથી ચંપી કરનારા રહેજો સાવધાન!

માથાનો દુખાવો અને થાક દૂર કરવા માટે લોકો ઠંડા તેલનો ઉપયોગ કરે છે.

અનેક દર્દીઓ આવી રહ્યા છે જેમને બ્રેઈન સ્ટ્રોક થયો છે.

આમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓની જોવા મળી છે.

એક મહિનામાં આવા 50 જેટલા કેસો સામે આવ્યા છે.

MORE  NEWS...

સાવધાન! સવારે 4થી 6 વચ્ચે જ કેમ હાર્ટ એટેક આવે છે? નિષ્ણાત શું કહ્યું?

હવે ચા લાગશે ફિક્કી, નહીં આવે આદુનો સ્વાદ, આવું છે કારણ

સાપ કરડે ત્યારે ફટાફટ કરો આ કામ, બચી જશે જીવ

જો તમે પણ ઠંડા તેલનો ઉપયોગ કરી રહ્યા છો, તો સાવચેત રહેજો...

ન્યુરોલોજી ડો.વીએન મિશ્રાએ આ વિશે વાત કરી છે.

તેમણે કહ્યું કે, ઠંડા તેલીથી ચંપી કરવી એ ખતરનાક છે.

ડો.વી.એન.મિશ્રાના મતે ઠંડા તેલનો ઉપયોગ વ્યસન સમાન છે.

ચંપીથી માથાનો દુ:ખાવો અને થાકમાંથી આરામ મળે છે.

પરંતુ પાછળથી તે મગજના જ્ઞાનતંતુઓ માટે ઘાતક બની જાય છે.

MORE  NEWS...

આ પહાડી શાકભાજીના પાઉડરનો સૂપ છે, ડાયાબિટીસનો રામબાણ ઈલાજ

થાઈરોઈડ અને બ્લડપ્રેશર જેવી બીમારીનો રામબાણ ઈલાજ છે આ લાલ ફળ

બિકાનેરી સેવ બનાવવા પાછળ છે આ મહારાજાનું યોગદાન

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.