15 દિવસમાં બે ગ્રહણ, આ રાશિઓના જીવ પર જોખમ

આ વર્ષે ઓક્ટોબર માસમાં 15 દિવસની અંદર બે ગ્રહણ લાગી રહ્યા છે.

અમાસ પર સૂર્યગ્રહણ તો પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ થશે.

સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

ત્યાં જ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે લાગશે.

આ ગ્રહણના કારણે રાશિઓમાં ઉથલ પાથલ જોવા મળશે: પંડિત નંદકિશોર મુદ્દલ 

મેષ રાશિને આ દિવસે ઇજાની સંભાવના છે.

ગાડીની ગતિ પર નિયંત્રણ રાખો નહીંતર દુર્ગટના થઇ શકે છે.

વૃષભ રાશિના પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

કોર્ટ કચેરીના ચક્કરમાં પડી શકો છો.

કન્યા રાશિના જાતકોને શારીરિક અને માનસિક કષ્ટ પહોંચી શકે છે.

વાદ-વિવાદમાં પડતા નહિ, નહીંતર કાયદાકીય લડાઈમાં ફસાઈ શકો છો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)