અમિતાભ બચ્ચન 5 દાયકાથી પણ વધારે સમયથી ફિલ્મોમાં સક્રિય છે.
1969ની ફિલ્મ ‘7 હિન્દુસ્તાની’માં તેમની શરૂઆત બાદથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમનો સફળ કોઈ અજૂબાથી કમ નથી રહ્યો.
આટલા મોટ કરિયરમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે સતત ફ્લોપ ચાલતી ફિલ્મોના કારણે તેમણે બોલીવુડને છોડવાનું મન બનાવી લીધું હતું. જો કે, વર્ષ 2000 બાદ ફરીથી તેમનું કિસ્મત ચમક્યું.
MORE
NEWS...
બ્રોકરેજે સમયની સાથે આપ્યો ટાર્ગેટ, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી
1 કથાની 9 લાખ ફી વસૂલનાર જયા કિશોરી પાસે કેટલી સંપત્તિ? હકીકત જાણીને તમે પણ બે હાથ જોડશો
મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ
અમિતાભ બચ્ચને ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું, જેનાથી તેમને ખૂબ કમાણી થઈ છે. આ ઉપરાંત તેઓ ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે.
તેમની સંપત્તિ વાત કરીએ તો તે 3,190 કરોડ રૂપિયા છે. જ્યારે, અંદાજિત વાર્ષિક આવક 60 કરોડ રૂપિયા છે. તેમની આવકનો મોટો હિસ્સો તેમના ફિલ્મ પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં આવે છે.
દરેક જાહેરાત માટે તેઓ 5થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની જાહેરાત પોર્ટફોલિયોમાં નેસ્લે, ડાબર, ઈમામી, પેપ્સી, કેડબરી અને ઘણી અન્ય બ્રાન્ડ સામેલ છે.
બચ્ચનની ભવ્ય લાઈફસ્ટાઈલ તેમની સંપત્તિમાં ઝલકે છે. મુંબઈના જુહૂ સ્થિત તેમના આવાસ જલસાની કિંમત લગભગ 112 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
અમિતાભ બચ્ચનના ગેરેજમાં હાઈ-એન્ડ કારોનું કલેક્શન છે, જેમાં બેંટલે કોન્ટેનેન્ટલ જીટી, રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, રોલ્સ રોયસ ફેન્ટમ, લેક્સસ એલએક્સ570 અને ઓડી એ8એલ સામેલ છે.
MORE
NEWS...
SEBI આપશે આદેશ! MRFનો 1 લાખનો શેર માત્ર 25,000માં ખરીદી શકાશે
આવી રહ્યો છે ખૂંખાર IPO, લોન્ચિંગ પહેલા જ GMP 100ની પાર
AMFIએ કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી! જાણો ક્યા મ્ચુચ્યુઅલ ફંડ્સમાં સૌથી વધારે રૂપિયા રોકી રહ્યા છે લોકો?
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.